કૃષ્ણકાંત ઉનડકટ આપનું સ્વાગત કરે છે!
- જૂનાગઢમાં જન્મ અને વતન પણ જૂનાગઢ
- બી.કોમ, એલએલબી, માસ્ટર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો.
- હાલ તેઓ સંદેશમાં એક્ઝિક્યુટિવ એડિટર છે.
- સંદેશ દૈનિકની રવિવારની સંસ્કાર પૂર્તિમાં પ્રસિદ્ધ થતી તેમની કોલમ ચિંતનની પળે ખૂબ પોપ્યુલર કૉલમ છે.
- બુધવારની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં પ્રસિદ્ધ થતી કોલમ દૂરબીન અને દરરોજ કરન્ટ અફેર્સ પર એક્સ્ટ્રા કોમેન્ટ નામની કૉલમ પ્રસિદ્ધ થાય છે.
- કરિયરની શરુઆત 1985 પિતાના શરુ કરેલા શરુઆત નામના દૈનિકથી કરી.
- જનસત્તા, ચિત્રલેખા, સમકાલીન, અભિયાન, ગુજરાત સમાચાર, સંદેશ જેવા માતબર દૈનિકો અને સામયિકોમાં અલગ અલગ શહેરોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દિલ્હીમાં સંસદભવનમાં પત્રકારત્વ માટેનો અવોર્ડ મળ્યો છે.
- થોડાં સમય અગાઉ જ તેમને સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે સાધના પત્રકારિતા પુરસ્કાર એનાયત કરાયો હતો.
- સત્તર પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. ચિંતનની પળે, ચિંતનને ચમકારે, ચિંતનને અજવાળે, ચિંતન રોક્સ, ચિંતન 24 બાય 7, ચિંતન સતરંગી, અહા ચિંતન, ચિંતન અહેસાસ, ચિંતન કલાસિક, આમને સામને તથા દૂરબીન, જાણો અને માણો દૂરબીન. ચિંતન જિંદગી, ચિંતન દિલ સે, ચિંતન કવોટ્સ, ચિંતન સ્ટોરીઝ, દૂરબીન જા નિ વા લિ પિ ના રા.
- માનવીય સંવેદનાને સ્પર્શતી તેમની કૉલમ ચિંતનની પળે વાચકોને વિશેષ પ્રિય છે.
- હજુ થોડાં સમય પહેલા જ તેમના બે પુસ્તકો ‘ચિંતન ક્વૉટ’ અને ‘ચિંતન સ્ટોરીઝ’નું જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા અને સમજસેવી ગોવિંદભાઇ ધોળકિયાના હસ્તે વિમોચન થયું હતું.
Dear sir,
I don’t know about u but today I am reading Newspaper “KALAS” ,,,,I read in CHINTAN NI PALE about Love….I m so concentrate in it I m so happy when I read …love between our old age…..I m big fan when I read….please u write continue …..love u sir….like ur writing words
Namaste ,,,jay shree Krishna….god bless you sir
Thank you. Regards.
Hi Sir
Good morning sir. I always big fan of your article are always inspired me. Love you so much you r my favourite writer.
Thank you.
Namaste
આપના ચિંતન ની પળે મા આવતા લેખ હું અચૂક વાચુ છુ. સમ્બંધો વિશે ખૂબ જ સરસ લખો છો તમે ક્રુષ્ણકાન્ત ભાઈ.
U r one of my favourite writer?
Thank you. Regards.
नमस्ते
ठोठSHAPURA TCT Saw Chain Grinder लोको नुं लॉजिक
शिक्षण जरूरी छे एे वात 100% साची छे तमारी. पण जीवन मा नाम एेनू ज थाय छे जे जीवन जीववा नी रीत ने यथार्थ समज्यो होय छे.
अने एेना माटे भणेलूं होऊ जरुरी छे एे वात साथे हूँ सहमत नथी.
भणतर ना चक्कर मा घणीवार जीवन नूं गणतर भुली जईए छीएे.
एे कहेवत पण घणीवार सांभणीये छीएे ने के भण्या पण गण्या नहीं.
Thank you.
Respected sir,
I read every week your article in Divya bhaskar “chintan no pale”
I don’t read too much but i reads this article regularly
Amazing that in every article you write i feels it touches my life
Truly amazing and fantastic
Is there a book available in the market of these articles??
Keep writing…..
My seven books published… Thanks.
Resp. Sir,
I am reading your all articles for years. You helped me a lot through your articles. Previous in paper edition of newspaper and as now in Canada, through epaper. I recently came across your blog and facebook page and literally read all your articles again in a day!
Just a request, some of your old articles here – before September 2012 I think – are not able to read. Pleaseeeeee make them available to read. Thank you for making this blog and facebook page which is really helpful for people like me to learn how to live, love and enjoy our life.
Thank you
Sir i want to subscribe your articles. Please tell me How .??
Done sir…ho gya
🙂
Kaise huaa ???
🙂
Sir i want to subscribe your articles. Please tell me How .??
I am Reading Kalash today
So good
I want Subscribe your Article
Please help me
Thank you
sir,
kindly do need full,
i am getting difficulty to search 1 articale, when i am reading 1 quote shared by jyotimadam on instagram related to” taken for granted”, i am anxious to read that article but not able to search, as i don’t know that it was published in which month and year.
Regards,
Rx Khyati Desai.
Go to my facebook page, you will find it.
SIR PLEASE WRITE ABOUT DIKRI (DAUGHTER)
Sure… 🙂
Don’t know where to start,but i’m fan of your writing sir since 2013.I have all column of Chintan Ni Pale published between July 2013 to July 2015 in Sanskar Purti.I still remembered those days where all i waiting for sunday, and every sunday, i just woke up early and read your column and goes to sleep because its Sunday.Whatever person i am today is because of ur writing not a full but partially.
Reading ur column bring a magical smile on my face, i have also recommended few of friend to read your column and they are also a big fan of you sir.One special thing about your column is that everytime we read it feel like you are only write for me, means every single line relate to me and my life(in fact everyone’s).Somewhere in our life all that you write is happened.It give us some tips or advice to how we can act in those situations.
In the end, thank you so much for Chintan ni pale. Keep writing it.I have to say many more but somehow i can’t find exact word for describe my feelings.Its a dream to meet u once in life.
So sweet of you. Sure will meet.
આપના લેખો સંબંધો ને કેવી રીતે નિભાવવા એ વિષે હોય છે…. એમાં થી અમને ઘણું બધું શીખવા મળે છે… બહુ સરસ….
Thank you.
sir 24thJan-2018 no artikal missing chhe-
upload karyo… aa heading che… બધા એવું જ સમજે છે
કે હું બહુ ખુશ છું
jay shree krishna sir,
you are just awesome at explainig thoughts.
i mean you cook the food to its most digestible
form . love you sir .
Thank you.
Thank you. Your every article is very meaningful. And it’s helps to maintain relationships.
Shubhkamnao.
Selfee leva mate tme mne permission api e mate tmro khub abhari 6u. Aa badhi yaado kevay je 2 ke 5 ke hu jyare tmri age no Thais tyare mne khubj aanand aapse. Fb pr apni sathe lidhelo selfee post kru 6u pls na n keta.
Manoj Nimavat
ok… shubhkamnao.
સર
નમસ્કાર
આપને મેલ પર એક લેખ મોકલવેલ છે જે જોઇ લેવા વિનંતી.
‘ગાંધી વિચારધારા અને આપણે’લેખ ઓક્ટોબર નાં પ્રથમ સપ્તાહ માં ઉપયોગી લેખ છે.
આપનો જ
કપિલ સતાણી
બોટાદ
9428117094
http://www.kapilsatani.com
ok… Thank you
hello…i am your big fan .i love to read whatever u write.
Thank you
Awesome sir….big fan of yours
Shubhkamnao.
sir ,u hve a wonderful mind with a beautiful heart which explore beautiful kalam “Chitan ni pale”
Thank you.
Hello Sir,
I was reading this article when I was in India like before 5 years, after moving to Abroad
I missed these Articles, today when I was searching for your one article on Chintan ni Pale, and I found whole website
I am glad for it, cause of your Article, I learnt to think in a broad and positive way.
Thank you
Thant’s great… Wishing you happy life.
ચિંતન ની પળે એક એવી કોલમ કે બુધવાર ની રાહ જ જોવાતી હોય !! આજે આર્ટિકલ વાંચ્યો હોય ને નવા અઠવાડિયા ની રાહ જોવાતી હોય !! આજ ની પેઢી ને સંબંધો ની ગરિમા જણાવતી કોલમ એટલે ચિંતન ની પળે.. મુરજાયી ગયેલા ફૂલ જેવા સંબંધ પર સ્નેહ રૂપી પાણી પાથરતા શબ્દો એટલે ચિંતન ની પળે..ખરેખર દરેક અઠવાડિયે એક અલગ જ સંબંધ નું ભાવવિશ્વ રચાતું હોય એવો આભાષ એટલે ચિંતન ની પળે.. best of luck for new articles and thank you so much for the past articles…આપનો શુભેચ્છક
Thank you
દરેક અઠવાડિયે જેની આતુરતા પૂર્વક રાહ જોવાતી હોય એ કોલમ એટલે ચિંતન ની પળે. મુરઝાઈ ગયેલા ફૂલ જેવા સબંધો પર લાગણી રૂપી પાણી નો છંટકાવ કરે એ કોલમ એટલે ચિંતન ની પળે. આજ ની પેઢી ને સબંધો ની ગરિમા ના પાઠ શીખવાડે એ કોલમ એટલે ચિંતન ની પળે…Best of luck for upcoming articles and thank you so much for the past articles…
Thank You
sir can you give your mail id ? I have some questions and I want that you write about that…
thank you
Kkantu@gmail.com
નમસ્કાર સર ,
દિવ્ય ભાસ્કર ની પૂર્તિ (કળશ )….માં જે ચિંતન ની પર ના લેખ ખુબજ સરસ આવે છે …મારે પણ એક લેખ મુકવો છે su karvu….??
Thank you.
sir ,you have a wonderful mind with a beautiful heart…really nice Article in chintan ni pale…
Thank you
Sir , I read kalash , chintan Ni pale, I wait for your article, so inspirational, and good to read.i m a big fan of your thoughts..
Thank you. wishing you great life.
આપશ્રી ને વિનંતી છે ચિંતન ની પળે કોલમ ફરી નિયમિત ચાલુ કરો…
હા..
આદરણીય સાહેબ શ્રી, હું આપણી દિવ્ય ભાસ્કર માં તમારી કોલમ નિયમિત વાંચું છું અને દરેક કોલમ ને સાચવી પણ રાખી છે, આપશ્રી ને વિનંતી છે કે તમે ફરી તમારી કોલમ ‘કળશ’ માં લખો. તમારા શબ્દોને હું વારંવાર વાંચું છું કેમકે એમાં ગહન ઊંડાણ છે, જીવન અને સંબંધોની ખરી સમજ વ્યક્ત થાય છે. ઘણીવાર ભૂલા પડેલા ને માર્ગ મળે છે અને ક્યારેક હતાશા માંથી બહાર આવવામાં મદદ મળે છે. આપને વિનંતી છે કે ફરી કળશ માં લખવાનું શરૂ કરો.
Sir please start again your article with Divy bhashkar ‘Kalash purti’.
હવે મારી તમામ કોલમો ‘સંદેશ’માં પ્રસિદ્ધ થાય છે. આભાર અને શુભકામનાઓ.
I want to meet you
Give me some time
sure will meet. you can come to Sandesh office in evening time after 5.
I always read your articles and it’s very inspiring.
Thanks, 🙂
Chintan na ajwale book jove che mota bhai mali jase???? Plsss
yes… online pan available che. navbharat sahitya mandir ni website par…
તમારા વિશે સાંભળ્યું, જાણ્યું, માણ્યું, અનુભવ્યું અને પછી જ્યારે વાંચ્યું ત્યારે સમજાયું કે આજની જનરેશન માં મનથી સ્વસ્થ/એકાગ્ર રેહવું હોય તો વાંચન લેખન એક ઉત્તમ કાર્ય છે તમામે શરૂ કરવું જોઈએ…
– અનીલ ભાંડવા
આભાર. સુંદર જિંદગીની શુભકામનાઓ.