Chintan Quote

વિચારોમાં પણ એક તબક્કે પૂર્ણવિરામ મૂકવું જોઇએ. પોઝિટિવ વિચારોમાં જો પૂર્ણવિરામ ન મૂકાય તો કોઇ નિર્ણય પર પહોંચી શકાતું નથી. નેગેટિવ વિચારોમાં જો પૂર્ણવિરામ ન મૂકાય તો ડિપ્રેસનમાં સરી જવાય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *