જ્ઞાન એવોર્ડ

જ્ઞાન એવોર્ડ :

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે જ્ઞાન એવોર્ડ એનાયત થયો.

અમદાવાદના ટાગોર હોલમાં શિક્ષક દિવસ અવસરે ગ્રો-અપ એજ્યુકેશન સોસાયટી દ્રારા યોજાયેલા આ કાર્યક્રમમાં શિવાનંદ આશ્રમના શ્રી આધ્યાત્માનંદજી મહારાજ, આર.એસ.એસ.ના પૂર્વ સર સંઘચાલક શ્રી અમૃતભાઇ કડીવાલા અને એજ્યુ. સોસાયટીના કે.સી.શાહ ઉપસ્થિત હતા.

લેખકને મળતો કોઇપણ એવાર્ડ અંતે તો તેના વાંચકોના પ્રેમનું પ્રતીક જ હોય છે.

થેંક યુ ઓલ.

21

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *