ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ‘સ્કીલ ઇન્ડિયા’ વિષય પર, કેન્દ્ર સરકારના બે વર્ષ પૂરા થઇ રહ્યા છે એ નિમિતે, ડીડી ગિરનાર પર એક કલાકનો કાર્યક્રમ તા. 19 મે, ગુરુવારે સાંજે 7થી 8 પ્રસારિત થવાનો છે. રિપિટ ટેલિકાસ્ટ ગુરુવારે જ રાતે 11 વાગે અને તા. 20ને શુક્રવારે બપોરે 12 વાગે થશે. કાર્યક્રમના એન્કર દ્રષ્ટિબેન પટેલ તથા આશુતોષ રાવલ, નિર્માતા હિમાંશુ મહેતા અને પંકજ ચૌહાણ. સંપૂર્ણ આયોજન અમદાવાદ દૂરદર્શનના વડા રુપાબેન મહેતા. કાર્યક્રમની એક ઝલક…
Related Posts
હું એવું ન કરી શકું, મારે એમાં નથી પડવું! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
હું એવું ન કરી શકું,મારે એમાં નથી પડવું! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ આ ક્ષણો દુશ્મન બની ચોકી કરે, કોને…
મારા ઘરના બધા લોકો બહુ જ વિચિત્ર છે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મારા ઘરના બધા લોકો બહુ જ વિચિત્ર છે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ આંખ છે, ક્યારેક ભીની થાય, ચૂવે પણ…
એકબીજામાં ઓતપ્રોત થવા બંનેએ પોત ઓગાળવું પડે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એકબીજામાંઓતપ્રોતથવા બંનેએપોતઓગાળવુંપડે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ કંઇક અંદર મરી ગયું છે, પ્રેમ બળતણ ઠરી ગયું છે, સ્પર્શની લાગણી ના…