બુક વિમોચન ફંકશન :
અમદાવાદમાં તા. 31મી ઓકટોબર, 2015ને શનિવારે સાંજે
મા-દીકરી જ્યોતિબેન ભટ્ટ અને અર્ચનાબેન ભટ્ટ-પટેલના છ પુસ્તકોનું વિમોચન
થયું. કવિ ધૂનીભાઇ માંડલિયા, લેખક યશવંતભાઇ મહેતા, સંગીત નાટક અકાદમીના
અધ્યક્ષ અને લોક સાહિત્યકાર યોગેશ ગઢવી, શ્રી રમેશભાઇ ઠક્કર તથા
કાર્યક્રમના સંચાલક કવિ હરદ્રાર ગોસ્વામી સાથેની યાદગાર શામ.