સુરતમાં શુક્રવારની સાંજ..
સુરત મહાનગરપાલિકા દ્રારા યોજાયેલ પુસ્તક મેળામાં
તા. 29 જાન્યુઆરી 16, શુક્રવાર, સાંજે 6 વાગે, ડોમ નં.6માં
ગૃપ ડિસ્કશન
વિષય : સોશિઅલ મીડિયામાં સાહિત્ય અને પત્રકારત્વ
-કૃષ્ણકાંત ઉનડકટ (મેગેઝિન એડિટર : દિવ્ય ભાસ્કર)
-અજય ઉમટ (નવગુજરાત સમય)
-જ્વલંત છાંયા (ચિત્રલેખા)
-જિગ્નેશ અધ્યારુ (અક્ષરનાદ.કોમ)
-વિવેક ટેલર (layatrao.com)