રાજકોટમાં ખરા બપોરે અને એ પણ રવિવારે લેકચર સાંભળવા કોણ આવશે ?એની થોડી ફીકર હતી. રાજકોટિયન્સની બપોરે આરામની આદત જગજાણીતી છે. જો કે જ્યારે આખો એન્જિનિયરીંગ હોલ ભરેલો જોયો ત્યારે મોજ પડી ગઇ. પહેલાં કાજલ ઓઝા-વૈધને અને પછી મને રાજકોટના લવલી ઓડિયન્સે પોણો-પોણો કલાક પ્રેમથી સાંભળ્યા. લોકોનો રિસ્પોન્સ કાબિલેદાદ હતો. બ્રહ્મસંગમ સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરુ અને તમામ શ્રોતાઓનો દિલથી આભાર.
Related Posts
એક વ્યક્તિની આસપાસ આખી જિંદગી હોય છે! – ચિંતનની પળે
એક વ્યક્તિની આસપાસ આખી જિંદગી હોય છે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ લાવ, તારો હાથ આપી જો મને, તું હૃદયમાં ક્યાંક…
તારી જિંદગીમાં એ નાના માણસનો મોટો ફાળો છે ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ મોટાની અલ્પતા જોઇ થાક્યો છું નાનાની મોટાઇ…
મન તો થાય છે કે કહી દઉં, પણ જવા દે, કંઈ નથી કહેવું – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મન તો થાય છે કે કહી દઉં, પણ જવા દે, કંઈ નથી કહેવું ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ દિન કુછ…
ખરેખર, મજા પડી ગઇ…..કાજલ ઓઝા-વૈધનો વિડિયો કાલે યુટ્યુબ પર અપલોડ કર્યો…https://youtu.be/q2KaGIK2yXA
અને આજે આપનો વિડીયો ઓન-એર થવા જઇ રહ્યો છે….
watch video….https://youtu.be/6EpxI4S26nw