તમે મોટિવેશનલ મેસેજિસ
ફોરવર્ડ કરો છો ? તો તમે…!
મોબાઇલ અથવા તો સોશિયલ
નેટવર્કિંગ સાઇટ્સ પર
પ્રેરણાત્મક સુવાક્યો ફોરવર્ડ કે
અપલોડ કરનાર લોકો બુધ્ધિના
બારદાન હોય છે ? એક સર્વે તો
કંઇક એવું જ કહે છે !
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિ
(તા. 13 ડિસેમ્બર 2015, રવિવાર) માં પ્રસિધ્ધ
‘દૂરબીન’ કોલમ.
nice Article sir